તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા દ્વારા જરૂરીયાતમંદોને ભોજન વિતરણ

April 27, 2020 3650

Description

લોકડાઉનની સ્થિતી વચ્ચે તળાજાના ધાસારસભ્ય કનુભાઇ બારૈયા દ્વારા જરૂરીયાતમંદોને ભોજન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. અન્નક્ષેત્રમાં રોજના 1500 ગરીબોને ભોજન પીરસવામાં આવે છે. વિવિધ દાતાઓ દ્વારા આ ભગીરથ કાર્યમાં સહાય અપાઇ છે. અહીં લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ સહિત જિલ્લામા કોરોના ગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ પ્રવેશ ન કરે તે માટે તંત્ર વધુ કડક વલણ અપનાવ્યું છે.

 

 

Leave Comments

News Publisher Detail