મોરબી સબજેલમાં 10 દિવસમાં 33 કેદી કોરોના સંક્રમિત

April 17, 2021 860

Description

મોરબી સબજેલમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. 10 દિવસમાં જેલના 33 કેદી સંક્રમિત થયા છે. તમામ કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Leave Comments

News Publisher Detail