દાદરાનગર હવેલીમાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં સૌથી વધુ 265 કેસ નોંધાયા

April 21, 2021 635

Description

દાદરાનગર હવેલીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં સૌથી વધુ 265 પોઝિટિવ કેસ નોંધાયા છે. દાદરાનગર હવેલીમાં 1008 એક્ટિવ કેસ નોંધાયા છે.

Leave Comments

News Publisher Detail