મોરબી : હળવદમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

June 19, 2021 980

Description

મોરબીના હળવદમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ સામે આવી છે. હળવદ તાલુકા ભાજપ મહામંત્રી સહિત 5 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ નેતા સંજય પંચાસરા સામે ફરિયાદ નોંધાઈ છે. સિંચાઈ વિભાગની જમીનના 8 પ્લોટ પચાવ્યા. નાયબ કાર્યપાલક ઈજનેરે ફરિયાદ નોંધાવી છે.

Leave Comments

News Publisher Detail