બનાસકાંઠાઃ થરાદના ચારડા ગામે કોરોનાએ ભરડો લીધો

May 15, 2021 1190

Description

થરાદ તાલુકાના ચારડા ગામમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. ચારડા ગામે એક જ માસમાં 20 લોકોના મોત નિપજ્યું છે. 2 હજારની વસ્તી ધરાવતા ચારડા ગામમાં કોરોનામાં આરોગ્યલક્ષી માળખાનો અભાવ છે. આરોગ્યની યોગ્ય સુવિધાઓના મળતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં એક મહિનામાં કોરોનાના 125 એક્ટિવ કેસ છે. છતાં તત્ર દ્વારા ટેસ્ટિંગ માટે કોઈ વ્યવસ્થા ન કારાતા ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે ટેસ્ટિંગનો અભાવ જોવા મળી રહ્યો છે.

Leave Comments

News Publisher Detail