કેન્દ્રએ ગુજરાતને નિઃશુલ્ક અનાજનો જથ્થો ઓછો ફાળવ્યો

May 6, 2021 1100

Description

કેન્દ્રએ  નિઃશુલ્ક અનાજનો જથ્થો ગુજરાતને ઓછો ફાળવ્યો છે. કોરોના મહામારીના પગલે કેન્દ્ર તરફથી દેશભરમાં લોકોને મફતમાં અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતને કેન્દ્ર તરફથી ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો છે.

 

Leave Comments

News Publisher Detail