ભાજપના ધારાસભ્યએ જ સરકારના દાવાઓની પોલ ખોલી નાખી

April 16, 2021 8645

Description

ભાજપના ધારાસભ્યે જ સરકારની પોલ ખોલી નાખી છે. કચ્છમાં ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઓક્સિજન, રેમડેસિવિરના કારણે મોત થાય છે. કચ્છમાં પુરતો જથ્થો આપવા માગણી કરી છે. કચ્છમાં ટેસ્ટિંગ લેબ વધારવા પણ માગ કરવામાં આવી છે.

Leave Comments

News Publisher Detail