મહારાષ્ટ્રથી લોકો ગુજરાતમાં કરી રહ્યા છે ઘૂસણખોરી

April 17, 2021 560

Description

મહારાષ્ટ્રથી ગુજરાતમાં બેરોકટોક ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. લૉકડાઉનના પગલે લોકો ગુજરાતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. ઘરવખરીનો સામાન લઈ ઉમરગામમાં લોકો પ્રવેશ કરી રહ્યા છે. તલાસરી-ડહાણુ માર્ગે વાહનોની કતાર લાગી છે. સોળસુંબા પાસે કોઈ સુરક્ષાકર્મી, મેડિકલ સ્ટાફ નથી.

 

Leave Comments

News Publisher Detail