વાપીમાં હોસ્પિટલ બહાર લાગેલા બેનરો કોરોનાગ્રસ્તો માટે આઘાતજનક

May 4, 2021 470

Description

વલસાડના વાપીની કોવિડ હોસ્પિટલ બહાર એવા બેનર લાગ્યા છે કે ઓક્સિજનના અભાવના કારણે હોસ્પિટલમાં કોવિડ દર્દીઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. આ બેનર વાપીના કોરોનાગ્રસ્તો માટે ખરેખર આઘાતજનક છે અને વાપીના વહીવટી તંત્ર માટે પણ શરમજનક છે. વાપીમાં જરૂરીયાત પૂરતો ઓક્સિજન પણ ઉપલબ્ધ નથી અને તેના કારણે ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.

Leave Comments

News Publisher Detail