મોરબી માટે દેવદૂત સમાન ૧૦૮ સ્ટાફ

May 7, 2021 1325

Description

કોરોના ના કપરા કાળ માં મોરબીવાસીઓ માટે સેવાભાવી સંસ્થાઓ ની સાથો સાથ ૧૦૮ એમ્બ્યુલન્સ નો સ્ટાફ પણ દેવદૂત બની ને ઉભો રહ્યો છે છેલ્લા ઘણા દિવસો થી ૧૦૮ નો સ્ટાફ કપરી સ્થિતિ માં પણ લોકો ના જીવ બચાવવા માટે ખડે પગે ફરજ બજાવી રહ્યો છે મોરબી જીલ્લા માં ૧૦૮ દ્વારા માત્ર ૧૫ દીવસ માં જ ૫૦૦ જેટલા દર્દીઓ ને ઘરે થી હોસ્પિટલ સુધી પહોચાડવા ની કપરી જવાબદારી નિભાવવામાં આવી છે પોતાના જીવ ની પરવા કર્યા વિના આ કોરોના યોધ્ધાઓ લોકો ના જીવ બચાવી સતત કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે

Leave Comments

News Publisher Detail