ડીસામાં ઉદ્ધાટન પહેલા નવા બ્રિજ પર અકસ્માત, એક વ્યક્તિનું મોત,બે ઘાયલ

June 20, 2021 2405

Description

ડીસામાં ઉદ્ધાટન પહેલા નવા બ્રિજ પર અકસ્માત થયો છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત,બે ઘાયલ થયા. રસ્તાના કામકાજ દરમિયાન સર્જાયો અકસ્માત. ટ્રેલર ચાલકે શ્રમિકોના વાહનને ટક્કર મારી હતી અને અકસ્માત થયો હતો.

 

Leave Comments

News Publisher Detail