મહુવા હાઇવે પર અકસ્માત, દંપતીનું મોત અને બે બાળક ઘાયલ

May 26, 2021 680

Description

માર્ગ અકસ્માતમાં દંપતીનું મોત અને બે બાળક ઘાયલ થયા છે. ભાવનગરના તળાજા-મહુવા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Leave Comments

News Publisher Detail