રૂપિયાની લેતી દેતીમાં એક યુવકે બીજા યુવકને લોખંડની પાઈપ વડે માર મારતા યુવકનું થયું મોત

June 10, 2021 230

Description

રૂપિયાની લેતી દેતીમાં એક યુવકે બીજા યુવકને લોખંડની પાઈપ વડે માર મારતા યુવકનું થયું મોત…આ ઘટના છે અબડાસાના કોઠારા ગામની…. જોકે હત્યારા યુવકને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.. ત્યારે કોણ છે હત્યારો અને કયા કારણોસર કરી હત્યા જોઈએ ક્રાઈમ એલર્ટમાં.

Leave Comments

News Publisher Detail