પંચમહાલના ઘોઘંબામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે

May 5, 2021 1400

Description

પંચમહાલના ઘોઘંબામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે..લગ્નમાં ગયેલી બે પિતરાઇ બહેનો રાત્રે ગુમ થઇ ગઈ, અને સવારે ઝાડ પર લટકેલી હાલતમાં બંને બહેનોના મૃતદેહ મળી આવ્યા… બંને બહેનોમાંથી એક બહેન દિવ્યાંગ હતી ત્યારે સવાલ એ થાય છે કે ઉંચા ઝાડ પર લકટકીને તેણે કેવી રીતે આપઘાત કર્યો? શું છે આપઘાત પાછળનું રહસ્ય?

Leave Comments

News Publisher Detail