કચ્છના મુન્દ્રામાં 5 દિવસ સ્વૈચ્છિક લૉકડાઉન જાહેરાત

April 20, 2021 875

Description

કચ્છના મુન્દ્રામાં 5 દિવસ સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગુરૂવારથી સોમવાર સુધી સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધતા નિર્ણય લેવામાં આવ્યો છે. MLA, વેપારી, આરોગ્ય કર્મીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.ે

Leave Comments

News Publisher Detail