સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અકસ્માત, સર્જાયો લાંબો ટ્રાફિક જામ

June 8, 2021 1010

Description

સુરત: વરસાદી માહોલ વચ્ચે અકસ્માત સર્જાયો. રીંગરોડ બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો હતો જેને કારણે સવારે નોકરી અર્થે નીકળેલા લોકો અટવાયા.

Leave Comments

News Publisher Detail