અમદાવાદમાં ખાખી પર કલંકનો વીડિયો વાયરલ

February 2, 2021 104840

Description

ખાખી પર કલંકનો એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદમાં પોલીસકર્મીનો લારી ચાલક પાસેથી રૂપિયા લેતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.  જમાલપુર નાડિયાવાડનો આ વીડિયો છે. ગાયકવાડ હવેલીના પોલીસકર્મી સામે વસુલીનો આરોપ છે. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. મહત્વનું છે કે અગાઉ પણ પોલીસકર્મીના આવા રૂપિયા લેતી દેતીના વીડિયો સામે આવ્યા છે. કેટલાક લાંચિયા પોલીસકર્મીને કારણે જ પોલીસ વિભાગ બદનામ થાય છે.

 

Leave Comments

News Publisher Detail