અમદાવાદમાં એક જ દિવસમાં બે ખૌફનાક હત્યા, શહેર ધણધણી ઉઠ્યું

April 5, 2021 28610

Description

અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં બે હત્યા થયાનુ સામે આવ્યુ છે. નિકોલ અને મેમ્કો વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. મેમ્કોમાં હથિયારના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. તો નિકોલમાં પતિએ જ પત્નીની હત્યા કર્યાનું સામે આવ્યું છે. હાલ બંને કેસ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપી સુધી પહોંચવાં અને હત્યા કરવા પાછળનું કારણ જાણવા ચક્રો ગતીમાન કર્યા છે.

Leave Comments

News Publisher Detail