રસી થકી જ નાથી શકાશે કોરોના, રસી લેવા સંદેશ ન્યૂઝની લોકોને અપીલ

April 18, 2021 1325

Description

કોરોનાની રસી લીધા પછી કોરોનાની ફક્ત સામાન્ય અસર જોવા મળી છે. જેના અનેક દાખલા છે. સંદેશ ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે રસીથી કોઈ જ ગેરફાયદા નથી રસી અવશ્ય લો. જો તમે રસી લીધી હશે તો કોરોનાને માત સાવ આસાનીથી આપી શકશો એ પાક્કુ છે.

Leave Comments

News Publisher Detail