અમદાવાદીઓને કરોડોનો ચુનો ચોપડનાર મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે

May 5, 2021 245

Description

અમદાવાદીઓને કરોડોનો ચુનો ચોપડનાર મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે.. આ આરોપીનું નામ છે સૌરીન ભંડારી… કારંજ પોલીસે અગાઉ લાખોની છેતરપિંડીના ગુનામાં 8 આરોપીની ધરપકડ કરી હતી…. જ્યારે સૌરિન ભંડારી ફરાર હતો.. જેની ધરપકડ થતા છેતરપિંડીનો આંક કરોડો સુધી પહોંચ્યો છે…

Leave Comments

News Publisher Detail