બોગસ ડોક્ટરને સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો

June 10, 2021 140

Description

મહામારીમાં ઝોલાછાપ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે. અત્યાર સુધી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોકટરો લોકોની જિંદગીઓ સાથે ચેડા કરતા હતા.. પરંતુ હવે શહેરી વિસ્તારોમાં પણ આવા બોગસ ડોકટરોએ લોકોના જીવ જોખમમાં મુકી પૈસા પડાવાનું શરૂ કર્યું છે. ત્યારે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે આવા જ એક ઝોલાછાપ ડોક્ટરને સાબરમતી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. કોણ છે આ બોગસ ડોક્ટર તમે પણ જુઓ.

Leave Comments

News Publisher Detail