કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ બાળકોને સર્વે

June 24, 2021 275

Description

અમદાવાદ જિલ્લામાં 1068 બાળકો હાઈરિસ્કમાં. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ બાળકોને સર્વે કરાયો. 5 વર્ષ સુધીના 761 બાળકો કુપોષિત જણાયા. જન્મથી જ તકલીફવાળા 218 બાળકો મળ્યા. કિડની, કેન્સર જેવી બીમારીના 307 કેસ જોવા મળ્યા.

Leave Comments

News Publisher Detail