અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 900 બેડની હોસ્પિટલનું કામ પ્રગતિમાં

April 20, 2021 995

Description

GMDCમાં 900 બેડની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. સરકાર કોવિડ કેર હોસ્પિટલ બનાવી રહી છે. ઓક્સિજન, વેન્ટિલેટર સાથે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના બેડની અછત પૂરી કરવા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.

Leave Comments

News Publisher Detail