અમદાવાદઃ ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે લોકો થયા જાગૃત

April 20, 2021 980

Description

અમદાવાદમાં ગીતામંદિર ST બસ સ્ટેન્ડ ખાતે લોકો જાગૃત બન્યા છે. કોરોના કહેર વચ્ચે લોકો માસ્ક પહેરેલા અને એક બીજાથી અંતર રાખતા જોવા મળ્યા છે. પેહલા કરતા અત્યારે ST ખાતે લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા લોકો જાગૃત થઈને અવરજવર કરતા નજરે પડી રહ્યા છે.

Leave Comments

News Publisher Detail