અમદાવાદ મેડિસિટીમાં ઓક્સિજન બેડ ખાલી જોવા મળ્યા

May 7, 2021 16895

Description

અમદાવાદ મેડિસિટીમાં ઓક્સિજન બેડ ખાલી જોવા મળ્યા છે. 2 ICU, 51 ઓક્સિજન બેડ, 118 નોર્મલ બેડ ખાલી જોવા મળ્યા છે. મેડિસિટીમાં 473 ICU, 1470 ઓક્સિજન બેડ પર સારવાર ચાલી રહી છે.

Leave Comments

News Publisher Detail