અમદાવાદીઓ માટે રાહતના સમાચાર

May 7, 2021 1370

Description

અમદાવાદ વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલથી રાહતના સમાચાર આવ્યા છે. 3 દિવસથી એડમિટ થતા દર્દીઓ ની સંખ્યા ઘટી છે. છેલ્લા 3 દિવસમાં એડમિટ થતા દર્દીઓની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો થયો છે. 4 મે 321, 5 મે 304, 6 મે 274 દર્દીઓ સિવિલ હોસ્પિટલ 1200 બેડમાં એડમિટ થયા હતા. દરોજ એડમિટ થતા દર્દીઓ 25 ઘટી રહ્યા છે. 10 દિવસ પહેલા 350 દર્દીઓ દૈનિક એડમિટ થતા હતા.

Leave Comments

News Publisher Detail