અમદાવાદમાં પરણિતા સાથે ગેંગરેપ બાદ હત્યા

April 20, 2021 1865

Description

અમદાવાદમાં પરણિતા સાથે ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી છે. 3 આરોપીઓએ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ 24 વર્ષીય પરણિતાની હત્યા કરવામાં આવી હતી. દાણીલીમડાથી અપહરણ કરવામાં આવ્યું હતું. ખોડિયારનગર, બહેરામપુરામાં ગોંધી રાખી હતી. રજુ સોલંકી, ઈમરાન અને શકીલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.ે

Leave Comments

News Publisher Detail