ગરીબોને મળતું ભોજન કરોડપતિ લઈ ગયા!

April 21, 2020 7010

Description

ગરીબોને મળતું ભોજન કરોડપતિ લઈ ગયા છે. જેમાં એક કરોડના ફ્લેટમાં રહેતા હોવા છતા રાશન લઈ ગયા છે. ત્યારે સાધન સંપન્ન લોકો ખોટો લાભ લઈ રહ્યો છે. જેમાં સરકારી યોજનાનો ખોટો લાભ લેતા પહેલા વિચારજો.

પ્રશાસન દ્વારા તપાસમાં હકીકત સામે આવી છે. જેમાં સેટેલાઈટના યુગલને ડે.કલેક્ટરને નોટિસ ફટકારી છે. ત્યારે દીપક શાહ અને તેમની પત્નીએ ભોજન મંગાવ્યુ હતું. જેમાં ઘરમાં ભોજન નહીં હોવાની તંત્રને રજૂઆત કરી હતી. ત્યારે APL કાર્ડ પર દંપતીએ રાશન મેળવ્યું હતું.

Leave Comments

News Publisher Detail