ઇસ્કોન મંદિરમાં રામ નવમીની ઉજવણી, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન મોકૂફ

April 21, 2021 1310

Description

મર્યાદા પુરુષોતમ એવા ભગવાન રામનો આને જન્મ દિવસ છે. ઇસ્કોન મંદિરમાં રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. રામ નવમી પર ઇસ્કોન મંદિરની શોભાયાત્રા રદ કરવામાં આવી. મંદિરમાં કોરોનાને કારણે શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન મોકૂફ રખાયું. ઇસ્કોન મંદિરમાં રામ જન્મોત્સવ પર ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરાશે. સાદાઈથી રામ નવમીની મંદિરમાં ઉજવણી થઈ. વહેલી સવારથી મંદિરમાં રામ સ્તુતિની ધૂન શરુ કરવામાં આવી.

 

Leave Comments

News Publisher Detail