અમદાવાદમાં ફરી ગુનેગારો બેખૌફ બન્યા છે

May 3, 2021 155

Description

અમદાવાદમાં ફરી ગુનેગારો બેખૌફ બન્યા છે… નરોડા વિસ્તારમાં 2 શખ્સોએ એક આરોપીની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી.. પેરોલ પર છુટેલા આરોપીની હત્યાના ગુનામાં પોલીસે બંને હત્યારાની ધરપકડ કરી છે.. જેમાંથી એક સગીર આરોપી ઝડપાયો છે.

Leave Comments

News Publisher Detail