50 ટકા કરતાં વધારે સ્ટાફ હોવાના કારણે GCCI પ્રમુખનું મેઘમણી હાઉસ સીલ

April 20, 2021 725

Description

GCCIના પ્રમુખનું યુનિટ સીલ કરવામાં આવ્યું છે. પ્રહલાદનગરનું મેઘમણી હાઉસ સીલ કરાયું. વસ્ત્રાલનું વીરા ગોલ્ડ પણ સીલ કરવામાં આવ્યું. ગાઈડલાઈન કરતા વધુ સ્ટાફ હોવાથી સીલ કરવામાં આવ્યું. તંત્ર દ્વારા 389 ઓફિસોમાં હાથ ધરાયું ચેકીંગ. 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની ગાઈડલાઈન છે. છતાં નિયમો નેવે મૂકીને આ લોકો કામ કરી રહ્યા છે.

Leave Comments

News Publisher Detail