‘સંદેશ ન્યૂઝ’ પર CM વિજય રૂપાણીનું EXCLUSIVE ઈન્ટરવ્યુ – પાર્ટ 02

April 15, 2021 1085

Description

કોરોના હારશે ગુજરાત જીતશે: CM

લોકોએ વધુ સતર્કતા રાખવાની જરૂર: CM

કોવિડ ગાઈડલાઈનનું પાલન ખૂબ જરૂરી: CM

જરૂરિયાત પડતા શૈક્ષણિક કાર્ય બંધ કર્યું: CM

રાજ્ય સરકારે ટેસ્ટિંગ વધાર્યું: CM

ગુજરાતમાં રોજના દોઢ લાખ ટેસ્ટ થાય છે: CM

20 લાખ ટેસ્ટિંગ કીટનો ઓર્ડર આપ્યો છે: CM

સરકારે કોવિડ બેડ મોટી સંખ્યામાં વધાર્યા: CM

હોસ્પિટલમાં બેડ મળે તે અમારી પ્રાથમિકતા: CM

GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ કરાશે: CM

રેમડેસીવીરની તાત્કાલિક જરૂરિયાત વધી: CM

ગુજરાતને રોજના 20 હજાર ઈન્જેક્શન મળે છે: CM

પ્રામથિકતા પ્રમાણે ઈન્જેક્શન અપાય છે: CM

અમે યૂપીને નથી આપ્યા ઈન્જેક્શન: CM

`સીઆર પાટીલે સેવાની ભાવનાથી ઈન્જેક્શન આપ્યા’

પાટીલે ઈન્જેક્શનની કાળાબજારી નથી કરી: CM

`પાટીલને સરકારના જથ્થામાંથી નથી અપાયા ઈન્જેક્શન’

કાળાબજારીઓ સામે કડક કાર્યવાહી કરાશે: CM

સંક્રમણ વધતા ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રખાઈ: CM

વપરાશ મુજબ હોસ્પિ.માં ઓક્સિજન પહોંચાડ્યો: CM

1 હજાર મેટ્રિક ટન સુધી ગુજરાતની ક્ષમતા: CM

અન્ય રાજ્યોમાં ઓક્સિજનની મોટી સમસ્યા: CM

`20થી 30 એપ્રિલ વચ્ચે કેસ ઘટે તેવું અનુમાન’

`બોર્ડની પરીક્ષા અંગે રિવ્યુ બાદ અંતિમ નિર્ણય કરાશે’

`કોરોનામાં 98 ટકા દર્દી સાજા થઈને ઘરે જાય છે’

સરકારે વેક્સીનેશન પર પણ ભાર આપ્યો: CM

આંકડાઓની કોઈ વિસંગતતા નથી થતી: CM

ICMRની ગાઈડલાઈન મુજબ ગણતરી થાય છે: CM

`ડેથ ઓડિટ મુજબ મૃત્યુના આંકડા બહાર પાડીએ છીએ’

અગાઉનું લોકડાઉન કેન્દ્ર સરકારે લગાવ્યું હતુ: CM

વેપાર – ધંધાની ચિંતાથી લોકડાઉન નથી લગાવ્યું: CM

લોકડાઉનથી કેસ ઘટી જાય તેવું નિશ્ચિત નથી: CM

ગુજરાતમાં આવવા માટે ટેસ્ટ ફરજિયાત છે: CM

Leave Comments

News Publisher Detail