અમદાવાદ શહેર પોલીસે વધુ એક વાર રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરનાર આરોપીની ધરપકડ

May 6, 2021 320

Description

શહેર પોલીસે વધુ એક વાર રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરનાર આરોપીની ધરપકડ કરી. આરોપી 9 હજાર અને 8 હજારમાં ઇન્જેક્શન ખરીદી 11 હજારમાં વેચતો હોવાનું તપાસમાં ખુલ્યું છે…ત્યારે કોની પાસેથી ખરીદ્યા હતા ઇજેક્શન તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave Comments

News Publisher Detail