અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે વધુ એક મહિલા હેવાનિયતનો શિકાર બની

April 20, 2021 635

Description

અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે વધુ એક મહિલા હેવાનિયતનો શિકાર બની.. આ મહિલા પર જે રીતે હેવાનિયત ગુજાવારમાં આવી તે સાંભળીને કઠોર માનવીનું હ્રદય પણ કંપી જશે..3 નરાધમોએ હેવાનિયતની હદ પાર કરી આ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. શું છે સમગ્ર હકિકત જોઈએ આ રિપોર્ટમાં..

Leave Comments

News Publisher Detail