અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિતના દાવા વચ્ચે વધુ એક સગીરા છેડતીનો ભોગ

May 11, 2021 320

Description

અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે વધુ એક સગીરા છેડતીનો ભોગ બની છે. નિકોલમાં સગીરા પર દુષ્કર્મ બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વધુ એક સગીરાની છેડતીની ફરિયાદ નોધાઈ છે. સગીરાનો બિભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાડોશી યુવકે સગીરાને બ્લેકમેઈલ કરતા ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બ્લેકમેઈલ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે.

Leave Comments

News Publisher Detail