ભારતીય હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની કરી આગાહી

April 16, 2021 13130

Description

ભારતીય હવામાન ખાતાએ આપેલા અંદાજ મુજબ દેશમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર દેશમાં આ વર્ષે સારુ ચોમાસુ રહેશે. આ વર્ષે અલનીનોની શક્યતા ઓછી જોવા મળશે. દેશમાં લાંબા ગાળે 98 ટકા વરસાદ પડવાનો અંદાજ છે. મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મે મહિનામાં બીજી આગાહી કરશે.

Leave Comments

News Publisher Detail