ભારતમાં બેફામ કોરોના, એક દિવસમાં નોંધાયા બે લાખથી વધુ કેસ

April 15, 2021 1760

Description

ભારતમાં કોરોના વાયરસનું વિકરાળ રૂપ સામે આવ્યું છે. એક જ દિવસમાં બે લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 2, 00, 739 કેસ, 1038 મોત નોંધાયા છે. 24 કલાકમાં 93, 528 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 14, 71, 877 પહોંચી ગઈ છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 1, 73, 123 પહોંચ્યો છે. દેશમાં કુલ 11, 44, 93, 238 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોનાના કુલ કેસ 1, 40, 74, 564 નોંધાયા છે. અત્યાર સુધી 1, 24, 29, 564 દર્દી સ્વસ્થ થયા છે.

Leave Comments

News Publisher Detail