જાણો PMએ મહિલાને એવું તો શું પુછ્યું કે તેનો વીડિયો થયો વાયરલ!!!

August 24, 2018 114500

Description

પ્રધાનમંત્રી મંત્રી આજે ગુજરાતના વલસાડના નાનકડા ગામ જુજવામાં હાજરી આપી. જો કે આવાસ લોકાર્પણના કાર્યક્રમમાં પીએમ મોદીએ એક મહિલાને એવું તો શું પુછ્યું કે તેમનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે…?

જો કે મહિલાના સંવાદ બાદ પ્રધાનમંત્રીએ મહિલાને પુછેલા પ્રશ્નએ સૌને ચોંકાવી દીધા….જુઓ પીએમ મોદીએ લાભાર્થી મહિલાને શું પુછ્યું ??

સાંભળ્યું તમે? કોઇ પ્રધાનમંત્રીને આટલા પાયાના પ્રશ્નો સામાન્ય વ્યક્તિને કરતાં જોયા છે? મોટી મોટી યોજનાઓમાં ભ્રષ્ટાચાર થતાં હોય છે…ત્યારે કરોડો લોકોના સામે પીએમ મોદીએ આટલા સચોટ સવાલ પુછીને દેશના નાગરિકોને તેમની યોજનાઓની પારદર્શીતાનો પુરાવો આખા વિશ્વને આપી દીધો હતો…..

Leave Comments

News Publisher Detail