Citizen Journalist

new video Watch Video
આજ કા અભિમન્યુ

સાત કોઠાની વિદ્યા અભિમન્યુ તેની માતાના પેટમાંથી શીખીને આવ્યો હતો. તેની માતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેના પિતા અર્જૂનને આ વિદ્યા વિશે વાત કરતાં સાંભળી ગર્ભસ્થ અભિમન્યુએ આ વિદ્યાને ગર્ભમાં જ આત્મસાત કરી હતી. આ વાત થઇ મહાભારતના અભિમન્યુની. હવે વાત કરીએ આજના અભિમન્યુની તો ડોકટરો હંમેશા ગર્ભસ્થ મહિલાઓને કહેતા હોય છે કે બાળક પેટમાં […]

watch video
new video Watch Video
હવે…માર્કેટમાં આવ્યા છે ઝાડુ બાબા !!!

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને કોર્ટે દોષીત જાહેર કર્યા છે અને 10 વર્ષની સજા ફટકારી છે. આ પહેલા આશારામ, નિત્યાનંદ, રામપાલ, જયશ્રીગીરી વિગેરે વિગેરે…આ યાદી બહુ લાંબી છે. લોકોની અંધશ્રદ્ધાનો આ લોકો બખુબી ફાયદો ઉઠાવે છે અને લોકોની આંખમાં ધુળ નાંખે છે. ત્યારે લોકોને મુર્ખ બનાવવા માર્કેટમાં એક નવા બાબા સામે આવ્યા છે […]

watch video
new video Watch Video
પોલીસ સ્ટેશન પહોંચ્યો આ કપલનો ઝઘડો, પતિએ ગીત ગાઇને મનાવી પત્નિને

પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા રહેતા હોય છે. ઝાંસીમાં રહેતા આ પતિ-પત્ની વચ્ચે પણ કોઇ બાબતને લઇને ઝઘડો થયો હતો અને વાતચીત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. પરંતુ ત્યાં પણ પત્ની માની રહી નહોંતી આથી પતિએ ગીતના માધ્યમથી તેને મનાવી. અને બધાની હાજરીમાં આ સુંદર મજાનું ગીત ગાઇને પત્નીને પોતાના ઘરે લઇ ગયો હતો.

watch video
new video Watch Video
ગણપતિના પ્રિય ઉંદરની આ હરકત તમે નહીં જોઇ હોય ?

હાલ બધે ગણેશોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને શ્રદ્ધાળુઓ દ્વારા ગણપતિને રીઝવવા માટે પૂજા અને આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે એક પંડાલમાં ગણેશનીના પ્રિય ઉંદરે રૂપિયાની થાળીમાંથી રૂપિયા એકઠા કરવાનું શરૂ કર્યું. આ ઉંદર થાળીમાંથી રૂપિયા લઇને ગણપતિજીની પ્રતિમાની પાછળ મુકી આવતો હતો. આસપાસના લોકો અને અવાજોથી બેખોફ આ ઉંદરને જોઇને શ્રદ્ધાળુઓની […]

watch video
new video Watch Video
શું હવે રોબોટ અંતિમ સંસ્કાર કરાવશે ?

જાપાનના ઘણા લોકો નવી નવી વસ્તુઓને શોધવામાં દુનિયામાં નંબર 1 છે. જાપાની કંપનીએ પેપ્પહર નામનો એક હ્નયુમનાઈડ રોબોટ લોન્ચ કર્યો છે. જે પંડિતની જેમ બધા જ શ્ર્લોક બોલી અને ધાર્મિક કર્મકાંડની બધી જ પ્રક્રિયા સંપન્ન કરી શકે છે. આ રોબોટ પંડિત જેવા જ કપડાં ધારણ કરે છે. સાથે જ આ રોબોટ પાસે એક નાનકડો ડ્રમ […]

watch video
new video Watch Video
વાંસડી પર બિરાજમાન ગણપતિ

ગણેશોત્સવમાં ગણપતિજીની અવનવી મૂર્તિઓની ભક્તો પૂજા અર્ચના કરતાં હોય છે. ત્યારે વાપીથી સીટીઝન જર્નાલીસ્ટ યોગેશ પટેલે આ વીડીયો આપણને મોકલ્યો છે. આ વીડીયોમાં આપણે જોઇ શકીએ છીએ કે કાનાની વાંસડી પર ગણપતીજી બિરાજમાન છે. કાનુડો તેની વાંસડી પર ગણપતીજીને બેસાડીને તેને પરિક્રમા કરાવે છે. જ્યારે રસ્તા પર આ મૂર્તિ  લઇને શ્રદ્ધાળુઓ જતા હતા ત્યારે લોકો […]

watch video
new video Watch Video
લઇ લો દૂંદાળા દેવના આશીર્વાદ

હાલ બધે ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોશભેર ચાલી રહી છે. અને દરેક પંડાલોમાં અલગ અલગ ગણપતિજીની મૂર્તિઓ સ્થાપીત કરવામાં આવી રહી છે. ત્યારે એક પંડાલમાં આર્શિવાદ આપતા ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે કોઇ ગણપતિજી સમક્ષ દર્શન કરવા આવે ત્યારે ગણપતિજી ઉભા થઇને તેમને આર્શિવાદ આપે છે. વડોદરાથી સીટીઝન જર્નાલીસ્ટ પાર્થ આહિરે આપણને આ વીડીયો […]

watch video
new video Watch Video
લંડનમાં બનાવવામાં આવ્યું વિશ્વનું સૌથી મોટું સમોસું

લંડનમાં મંગળવારે એક મહાસમોસાનું સર્જન કરાયું હતું. આ મહાસમોસાનું વજન હતું 153.1 કિલો. આ સાથે વિશ્વના સૌથી કદાવર સમોસાને વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે અને નવો રેકોર્ડ અસ્તિત્વમાં આવ્યો છે. મહાસમોસાનું સર્જન લંડનમાં એક ધર્માદા સંસ્થાએ કર્યું હતું. આ સંસ્થાનું નામ મુસ્લિમ એડ ચેરિટી છે. પૂર્વ લંડનની મસ્જિદમાં મહાકાય વાસણમાં મહાસમોસાને તેલમાં ફ્રાય કરાયો હતો. […]

watch video
new video Watch Video
તબલાના માધ્યમથી જન ગણ મન

સંગીતને પોતાની એક અગલ ભાષા હોય છે આ સંગીતજ્ઞને જુઓ કે જેઓ તબલાના માધ્યમથી આપણું રાષ્ટ્રીય ગાન જન ગન મન વગાડે છે. અમદાવાદથી સીટીઝન જર્નાલીસ્ટ ભૂષણ પંડ્યાએ આપણને આ વીડીયો મોકલ્યો છે. તમે પણ સાંભળો આ પુરી રચના.  

watch video
new video Watch Video
માસુમ બાળકીનો આ વીડીયો જોઇ શીખર અને કોહલી પણ ભાવુક થઇ ગયા

ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન કે જેને પીચ પર ઉભેલો જોઇને ભલભલા બોલરો પણ મુંઝવણ અનુભવે અને કેપ્ટન વિરાટ કોહલી વન ડે સીરીઝ પહેલા આ વીડિયો જોઇને ભાવુક થઇ ગયા. અને બંનેએ આ વીડિયોને શેર કરીને તેમના મનની વાત કહી. આ વીડિયોમાં એક મહિલા તેના સંતાનને ગણતરી શીખવાડી રહી છે. આ દરમ્યાન આ માસુમ […]

watch video
new video Watch Video
અહીં સાપ ચડાવી પ્રસન્ન કરાય છે શિવજીને !!!

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શિવ ભક્તો શિવજીને રીઝવવા માટે તેમની ભક્તિ કરતા હોય છે. ત્યારે આ વીડીયોમાં જુઓ લોકો શિવજીને રીઝવવા માટે ફળ કે ફૂલો નહીં પરંતુ જીવંત સાપ ચડાવે છે. ગામના લોકોના હાથમાં નાના – મોટા સાપ જોવા મળે છે. નાના બાળકો પણ કોઇ પ્રકારના ભય વગર સાપ હાથમાં લઇને મંદીર […]

watch video
new video Watch Video
આને ડોકટર કહેવો કે ઊંટવૈદ્ય !!!

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને શેર થઈ રહ્યો છે. વીડિયો જોનાર દરેકના આશ્ચર્યનું પાર નથી રહેતું કે કેવી રીતે એક શખ્સ પીઠ પર હથોડીથી થોકીને પીઠનો દુખાવો દૂર કરવાનો દાવો કરે છે. આ મેસેજ આવા લખાણ સાથે જ શેર થઈ રહ્યો છે કે, લાતુરના એક ઓર્થોપેડિક ડોક્ટર બેક પ્રોબ્લમને […]

watch video
News Publisher Detail