શનિ મહારાજની પુણ્ય તિથીએ તેમને રીઝવવા જાતકોએ કેવા કરવા શાસ્ત્રીય ઉપાય

June 10, 2021 845

Description

આજે છે શનિ જયંતિ. કહેવાય છે કે આ એ તિથી છે જ્યારે શનિદેવની સૌથી ઉત્તમ કૃપા જાતક પ્રાપ્ત કરી શકે છે. દંડાધિકારી શનિદેવ સ્વયં દેવોને પણ તેમના કર્મ અનુસાર દંડ અને આશિર્વાદ આપે છે ત્યારે તેમની આ પુણ્ય તિથીએ તેમને રીઝવવા જાતકોએ કેવા કરવા શાસ્ત્રીય ઉપાય. આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

Leave Comments

News Publisher Detail