આપનુ ઘરમાં અન્નનો ક્યારેય બગાડ ન થાય તે માટે મા અન્નપૂર્ણાનાં કયા કરવા ઉપાય

April 9, 2021 1130

Description

દર્શકમિત્રો આ ઋતુમાં તમામ લોકો આખા વર્ષનું અનાજ અને મસાલા ભરે છે..અને અનાજ અને મસાલા આખુ વર્ષ સારા હે તે માટે સાફ સફાઈનું પણ પૂરુ ધ્યાન આપે છે કારણકે કહેવાય છે ને કે અન્ન સારુ હશે તો આપનુ સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.. તો આવો આપનાં ભંડાર હંમેશા ભરેલા રહે અને આપનુ ઘરમાં અન્નનો ક્યારેય બગાડ ન થાય તે માટે મા અન્નપૂર્ણાનાં કયા કરવા ઉપાય તે અંગેની માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા..

Leave Comments

News Publisher Detail