પારદેશ્વર મહાદેવનાં કરો દર્શન

May 3, 2021 155

Description

આજે છે ચૈત્ર વદ સાતમ અને સોમવાર..દેવોના દેવ મહાદેવને પ્રિય છે સોમવારનો દિવસ ત્યારે આવો આજે મહાદેવનાં ચરણોમાં આપણે શીશ ઝુકાવીએ…સૌ પ્રથમ ભોળાનાથની ભક્તિ કરીએ તેની આરતીનાં માધ્યમથી તો સાથે જ સુરતનાં પાલ હજીરા રોડ પર સ્થાપિત એક પારદેશ્વર મહાદેવના કરીએ દર્શન કે જ્યાં એક અનોખા શિવલિંગના ભક્તોને થાય છે દર્શન

Leave Comments

News Publisher Detail