આજે દર્શન કરીએ અમદાવાદના બાપુનગરમાં આવેલા એક દુર્લભ હનુમાન મંદિરના

April 6, 2021 1160

Description

આજે છે ફાગણ વદ દસમ અને મંગળવાર. તો આવો આજે એક સાથે મેળવીએ પાર્વતીનંદન અને અંજનીસુતની કૃપા. આજની આ સફરમાં આરતી અને ભજન દ્વારા વિઘ્નહર્તા શ્રી ગણેશની કરીશુ ઉપાસના. તો સાથે જ અમદાવાદનાં બાપુનગરમાં સ્થાપિત ભીડભંજન હનુમાનજીનાં ચમત્કારિક ધામનાં દર્શન પણ કરીશુ અને ખાસ વાતમાં આજે જ્યોતિષશાસ્ત્ર અંગેની મેળવીશુ માહિતી જેમાં રાત્રિ દરમ્યાન અને દિવસ દરમ્યાન જન્મનાર વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે તે અંગેની માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા

દેવ હનુમાનને દેવાધી દેવ મહાદેવના રુદ્ર અવતાર માનવામાં આવે છે. તેથી જો દેવ હનુમાનના દર્શન કર્યા તો તેમની સાથે સાથે દેવાધીદેવ મહાદેવની પણ કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે. આવો ત્યારે દેવ હનુમાનની કૃપા મેળવવા જઇએ તેમના એક દુર્લભ મંદિરના દર્શને જે આવેલુ છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં. કરીએ દેવ હનુમાનના દર્શન અને મેળવીએ તેમના આશિર્વાદ.

Tags:

Leave Comments

News Publisher Detail