દેવી લક્ષ્મીજીને કરો પ્રસન્ન

April 30, 2021 530

Description

જીવનમાં સુખ સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ દેવી લક્ષ્મીની કૃપા અનિવાર્ય છે…દેવી લક્ષ્મીના જો આશિર્વાદ પ્રાપ્ત થાય તો જાતકની ભવ ભવની તકલીફો પણ દુર થઇ જાય છે..ત્યારે એકાક્ષરી મંત્ર થકી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાના કયા છે સરળ અને શાસ્ત્રોક્ત ઉપાય..આવો જાણીએ શાસ્ત્રીજી પાસેથી.

સનાતન ધર્મમાં યુગો યુગોથી થતી આવી છે શક્તિની આરાધના…સ્વયં દેવોને પણ શક્તિની પ્રાપ્તિ માટે શક્તિ સ્વરુપાની ભક્તિ કરવી પડી છે

તો આજે આપણે સાથે મળીને કરીશુ એવી જ એક પરમ શક્તિની આરતી વંદના..મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આવો કરીએ તેમની આરતી વંદના. જેની આરાધનાથી અખુટ ધનની પ્રાપ્તિ થાય છે તેવા માતા લક્ષ્મીની આરતી વંદનામાં બનીશુ લીન

Leave Comments

News Publisher Detail