સુરતના પીપલોદ ખાતે આવેલ રાધાકૃષ્ણના ખુબ જ સુંદર મંદિરના કરો દર્શન

June 9, 2021 410

Description

માધવ મુરારીની આરતીવંદના કર્યા બાદ હવે પ્રભુ દર્શન અર્થે જઈશુ સુરતના પીપલોદ ખાતે જ્યાં રાધા અને કૃષ્ણનું ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્મિત છે.  વર્ષ 1997માં આ મંદિરની સ્થાપના થઈ ત્યારથી જ આજ દિન સુધી ભક્તોની આસ્થા અને વિશ્વાસનો પ્રવાહ આ ધામમાં ખુટ્યો નથી. તો આવો આપણે પણ આપણી મનોકામના પૂર્ણ કરવા અને જીવનને પ્રેમથી ભરી દેવા દર્શન કરીએ આ રાધાકૃષ્ણ મંદિરનાં.

Leave Comments

News Publisher Detail