ભાણવડના હાથલા ગામે બિરાજમાન શનિ મહારાજના દર્શન

June 10, 2021 530

Description

ભક્તિ સંદેશની આ સફરમાં આગળ વધીને હવે જઇએ પોરબંદર. જ્યાં ભાણવડના હાથલા ગામે બિરાજમાન છે સ્વંય શનિ મહારાજ. કહેવાય છે કે આ મંદિર શનીદેવનું સૌથી પૌરાણિક મંદિર છે અને તેથી આ મંદિરને શનીદેવનું જન્મસ્થાન પણ મનાય છે. આ પ્રખ્યાત મંદિરના આવો કરીએ દર્શન અને મેળવીએ શનિ મહારાજની પરમકૃપા.

Leave Comments

News Publisher Detail