મુંબઈના ડૉ. સૃષ્ટિ હલારી સતત ત્રણવાર કોરોનાથી થયા સંક્રમિત
મુંબઈના ડૉ. સૃષ્ટિ હલારી સતત ત્રણવાર કોરોનાથી થયા સંક્રમિત
ગુજરાતમાં કોવિડની એન્ટીબૉડી જાણવા સૌથી મોટો સર્વે
ગુજરાતમાં કોવિડની એન્ટીબૉડી જાણવા સૌથી મોટો સર્વે
સુરતમાં રસીની અછતથી લોકોને હાલાકી
સુરતમાં રસીની અછતથી લોકોને હાલાકી
રાજકોટમાં વધુ 5 રસી કેન્દ્રો બંધ કરાયા
રાજકોટમાં વધુ 5 રસી કેન્દ્રો બંધ કરાયા

Recent Videos

TOP NEWS

EXCLUSIVE VIDEOS

સંદેશ વિશેષ – કહેર -27.07.2021	Message Special – Kaher-27.07.2021 Watch Video
સંદેશ વિશેષ – કહેર -27.07.2021 Message Special – Kaher-27.07.2021

માનવીએ કુદરતને એટલી તો છંછેડી દીધી છે કે હવે કુદરત બદલો લઇ રહી છે. અને કુદરતનો બદલો એવો ભયંકર હોય છે કે માણસને સદીઓ સુધી એ યાદ રહી જાય છે. પેઢીઓની પેઢીઓ એકબીજાને ઉદાહરણ આપે છે કે કુદરતને પરેશાન કરીએ તો શું થાય…આમ છત્તાં આપણે સમજતાં નથી…સુધરતાં નથી….અને નદી, પર્વતો, જંગલો એમ બધી જ કુદરતી […]

watch video
સંદેશ વિશેષ – સળગતી સરહદ -27.07.2021 Watch Video
સંદેશ વિશેષ – સળગતી સરહદ -27.07.2021

કેટલું આશ્ચર્ય થાય જ્યારે દેશનાં બે રાજ્યો સરહદ માટે ઝઘડતાં હોય…આ જમીનની લડાઇએ લોકોને ક્યાં પહોંચાડી દીધાં છે…લોકોનાં મન કેટલાં ટૂકાં થઇ ગયાં છે…સો બસ્સો કિલોમીટરના ટૂકડા માટે દેશનાં લોકો હિંસા પર ઉતરી આવે એ સમજૂ નાગરિકને ગળે ન ઉતરે તેવી વાત છે…લોકો તો ઝઘડે પણ સરકારની આંખો પણ લડે અને એકબીજાં રાજ્યના નાગરિકોને પરેશાન […]

watch video
આજનો એજન્ડા @ 8 PM – 27.07.2021 Watch Video
આજનો એજન્ડા @ 8 PM – 27.07.2021

આજનો એજન્ડા @ 8 PM – 27.07.2021

watch video
ગુજરાત યુનિ.BAમાં સેમ 6ની જગ્યાએ સેમ 5નું પેપર અપાયું હતું Watch Video
ગુજરાત યુનિ.BAમાં સેમ 6ની જગ્યાએ સેમ 5નું પેપર અપાયું હતું

ગુજરાત યુનિ.BAમાં સેમ 6ની જગ્યાએ સેમ 5નું પેપર અપાયું હતુB.a સેમ 6 પેપર થયું પૂર્ણ. .. ઇંગલિશનું પેપર સેમ-5 નું પુછાતા વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ રજુઆત. .. ત્યાર બાદ પેપર એક કલાક બાદ ચેન્જ થયું. .. પેપર સરળ રહ્યું. .. 3 થી 5 વાગ્યાનો સમય હતો પરંતુ પેપર બદલવાનો સમય લાગતા 4 થી 6 નો સમય […]

watch video
ઓલમ્પિક સ્પેચિયલ @ 27.07.2021 Watch Video
ઓલમ્પિક સ્પેચિયલ @ 27.07.2021

ઓલમ્પિક સ્પેચિયલ @ 27.07.2021

watch video

CITY NEWS

અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તામાં વરસાદ શરુ થતાં જ રસ્તા ધોવાઇ જતા સ્થાનિકો પરેશાન Watch Video
અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તામાં વરસાદ શરુ થતાં જ રસ્તા ધોવાઇ જતા સ્થાનિકો પરેશાન

અમદાવાદમાં સામાન્ય વરસાદ થતાં જ ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઇ ગયા છે.. ત્યારે વસ્ત્રાલ વિસ્તામાં આવેલા ઓમ સર્કલની આસપાસના વિસ્તારમાં રોડ તો ધોવાયો જ છે, સાથે જ કાદવ કીચડથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. આ વિસ્તારની સ્થિતિ એટલી દયનીય છે કે ટુ વ્હિલ લઇને નિકળતા અનેક લોકો ખાડાઓમાં પડી ગયા છે અને હોસ્પિટલ ભેગા થવાનો […]

watch video
અમદાવાદના અખબારનગરનો રોડ ધોવાયો, રોડની ગુણવતા સામે લોકોએ ઉઠાવ્યા સવાલ Watch Video
અમદાવાદના અખબારનગરનો રોડ ધોવાયો, રોડની ગુણવતા સામે લોકોએ ઉઠાવ્યા સવાલ

અમદાવાદના અખબારનગરનો રોડ ધોવાયો 2 સપ્તાહ પહેલા જ બનાવ્યો હતો રોડ રોડની ગુણવતા સામે લોકોએ ઉઠાવ્યા સવાલ ખરાબ રોડના કારણે વાહન ચાલકો પરેશાન    

watch video
બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગ પર ખાડા પડ્યા Watch Video
બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગ પર ખાડા પડ્યા

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગ પર ખાડા પડી જવાની સ્થિતિ સર્જાઇ છે.. જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. સામાન્ય વરસાદમાં જ મોટાભાગના માર્ગો ધોવાઈ જતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે શહેરના વોર્ડ નંબર ૩ વિસ્તારનો બ્રિજેશ્વર કોલોનીથી ધનિયાણા ચોકડીને જોડતો માર્ગ શહેરનો મુખ્ય માર્ગ ગણાય […]

watch video
વડોદરામાં વરસાદની શરૂઆત થતાની સાથે કોર્પોરેશનની બેદરકારી સામે આવી Watch Video
વડોદરામાં વરસાદની શરૂઆત થતાની સાથે કોર્પોરેશનની બેદરકારી સામે આવી

વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તાઓ બનાવવામાં કરવામાં આવેલી નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ છે.. સામાન્ય વરસાદ પડતા જ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડ-રસ્તાના ધોવાણ થયુ છે.. ખરાબ રસ્તાથી રાહદારીઓ પરેશાન છે..  

watch video
રાજકોટના આમ્રપાલી પુલમાં બેદરકારી Watch Video
રાજકોટના આમ્રપાલી પુલમાં બેદરકારી

રાજકોટના આમ્રપાલી પુલમાં બેદરકારી કરોડોના ખર્ચે બનાવેલા પુલમાં નીકળી રહ્યું છે પાણી પુલના જોઈન્ટમાંથી પાણી નીકળી રહ્યું છે પુલમાં લોખંડના ખીલ્લા પણ બહાર નીકળ્યા પાણી બંધ કરવા કોન્ટ્રાક્ટરે કેમિકલ નાંખ્યું  

watch video
ડાકોરમાં ગોમતી તળાવમાં પાલિકાની અણઆવડતને કારણે ગંદકી વધી Watch Video
ડાકોરમાં ગોમતી તળાવમાં પાલિકાની અણઆવડતને કારણે ગંદકી વધી

ખેડાના સુપ્રુસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા ગોમતી તળાવ હાલ પાલિકાની અણઆવડતને કારણે ગંદકી અને કચરાનો ઢેર બન્યુ છે તો છોટાઉદેપુરનુ રજવાડા સમયનું કુસુમતળાવ પણ સત્તાધિશોના પાપે હાલ ગટરગંગા બન્યુ છે  

watch video

NATIONAL

મુંબઈના ડૉ. સૃષ્ટિ હલારી સતત ત્રણવાર કોરોનાથી થયા સંક્રમિત Watch Video
મુંબઈના ડૉ. સૃષ્ટિ હલારી સતત ત્રણવાર કોરોનાથી થયા સંક્રમિત

મુંબઈમાં એક મહિલા તબીબ કોરોનાથી સતત ત્રીજીવાર સંક્રમિત થતા ડૉક્ટર્સ માટે પણ ચિંતાનો વિષય બન્યા છે.    

watch video
દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધ્યો Watch Video
દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધ્યો

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધ્યો છે. 10%કોરોના સંક્રમણવાળા જિલ્લા વધ્યા છે. 10%થી વધુ સંક્રમણવાળા જિલ્લા 47થી 54 પર પહોંચી. કેરળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સંક્રમણવાળા જિલ્લા વધ્યા.  

watch video
PM મોદી સાથે મમતા બેનર્જીની મુલાકાત Watch Video
PM મોદી સાથે મમતા બેનર્જીની મુલાકાત

PM મોદી સાથે મમતા બેનર્જીની મુલાકાત પ્રોટોકોલ મુજબ PM સાથે મુલાકાત કોરોના, વેક્સિન મામલે PM સાથે ચર્ચા: બેનર્જી જનસંખ્યાના હિસાબથી અમને ઓછી વેક્સિન મળી: બેનર્જી

watch video
કેન્દ્રએ ઓક્સિજન ઘટથી થયેલા મોતના આંકડા માગ્યા Watch Video
કેન્દ્રએ ઓક્સિજન ઘટથી થયેલા મોતના આંકડા માગ્યા

કેન્દ્રએ ઓક્સિજન ઘટથી થયેલા મોતના આંકડા માગ્યા કેન્દ્ર સરકારે રાજ્યો પાસે માંગ્યા મોતના ડેટા કેન્દ્ર સરકાર સંસદમાં રજૂ કરશે આંકડા મોનસૂન સત્રના અંતિમ દિવસે રજૂ કરશે માહિતી

watch video
ભારત – શ્રીલંકાની બીજી T20 મેચ સસ્પેન્ડ Watch Video
ભારત – શ્રીલંકાની બીજી T20 મેચ સસ્પેન્ડ

ભારત – શ્રીલંકાની બીજી T20 મેચ સસ્પેન્ડ ક્રિકેટર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત બન્ને ટીમના ખેલાડીઓ આઈસોલેશનમાં

watch video
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા કસ્ટડીમાં Watch Video
પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા કસ્ટડીમાં

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા કસ્ટડીમાં રાજ કુન્દ્રા 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં રિમાન્ડ પૂરા થતાં કિલા કોર્ટમાં રજૂ કરાયો આગામી દિવસોમાં ED કરી શકે છે તપાસ

watch video

INTERNATIONAL

વર્લ્ડ ન્યૂઝ @ 8.45 PM 27.07.2021 Watch Video
વર્લ્ડ ન્યૂઝ @ 8.45 PM 27.07.2021

વર્લ્ડ ન્યૂઝ @ 8.45 PM 27.07.2021

watch video
ભારત – શ્રીલંકાની બીજી T20 મેચ સસ્પેન્ડ Watch Video
ભારત – શ્રીલંકાની બીજી T20 મેચ સસ્પેન્ડ

ભારત – શ્રીલંકાની બીજી T20 મેચ સસ્પેન્ડ ક્રિકેટર કૃણાલ પંડ્યા કોરોના સંક્રમિત બન્ને ટીમના ખેલાડીઓ આઈસોલેશનમાં

watch video
અમેરિકામાં રેતીના તોફાને તબાહી મચાવી Watch Video
અમેરિકામાં રેતીના તોફાને તબાહી મચાવી

એક બાજુ કોરોના માહામારીને બીજી તરફ કુદરતે પણ કહેર વરસાવ્યો છે…વિશ્વની અનેક દેશોમાં વરસાદ, તોફાન અને પૂરની તબાહી જોવા મળી રહી છે…ત્યારે અમેરિકામાં રેતીના તોફાને તબાહી મચાવી છે..તો બ્રિટનમાં પુરે તબાહી મચાવી છે..જ્યારે નેપાર્ટક વાવાઝોડાજાપાનથી એવા સમયે ટકરાવવાનો છે…અમેરિકામાં રેતીના તોફાનના કારણે 20 ગાડિયો એક બીજાથી અથડાઈ..જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે..બીજી બાજુ ચીનના પૂર્વી […]

watch video
વિજય માલ્યાને લંડન હાઇકોર્ટમાંથી ઝટકો Watch Video
વિજય માલ્યાને લંડન હાઇકોર્ટમાંથી ઝટકો

ભારતના ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનની કોર્ટે વિજય માલ્યાને દેવાળિયો જાહેર કર્યો છે. બેન્કો હવે માલ્યાની સંપત્તિ સરળતાથી જપ્ત કરી શકશે

watch video
વર્લ્ડ ન્યૂઝ @ 8.45 PM 26.07.2021 Watch Video
વર્લ્ડ ન્યૂઝ @ 8.45 PM 26.07.2021

વર્લ્ડ ન્યૂઝ @ 8.45 PM 26.07.2021

watch video
વર્લ્ડ ન્યૂઝ @ 8.45 PM 25.07.2021 Watch Video
વર્લ્ડ ન્યૂઝ @ 8.45 PM 25.07.2021

વર્લ્ડ ન્યૂઝ @ 8.45 PM 25.07.2021

watch video

ENTERTAINMENT

અનોખી દુનિયા @23.07.2021 Watch Video
અનોખી દુનિયા @23.07.2021

અનોખી દુનિયા @23.07.2021

watch video
અનોખી દુનિયા @ 22.07.2021 Watch Video
અનોખી દુનિયા @ 22.07.2021

અનોખી દુનિયા @ 22.07.2021

watch video
કરીના કપૂર ખાન વધુ એક વિવાદમાં Watch Video
કરીના કપૂર ખાન વધુ એક વિવાદમાં

પહેલા લગ્ન અને બાદમાં સંતાનોના નામને લઈને વિવાદોમાં સપડાયેલી બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન વધુ એક વિવાદમાં સપડાય છે… કરીનાએ તાજેતરમાં પોતાની પ્રેગનન્સીને લઈને એક પુસ્તક લખ્યુ હતું… કરીનાએ પોતાના આ પુસ્તકનું નામ ‘પ્રેગનન્સી બાઈબલ’ રાખતા વિવાદનો મધપુડો છંછેડાયો છે… ઈસાઈ સંગઠનો અને ઓલ ઈન્ડિયા માઈનોરીટી બોર્ડ દ્વારા કરીનાના પુસ્તકના નામને લઈને વિરોધ નોંધાવ્યો છે… […]

watch video
બી.એમ.સી. અમિતાભ બચ્ચનના બંગલાની એક દિવાલ તોડવાની તૈયારી કરી રહ્યું છે Watch Video
બી.એમ.સી. અમિતાભ બચ્ચનના બંગલાની એક દિવાલ તોડવાની તૈયારી કરી રહ્યું છે

અંદાજે એક સપ્તાહથી બી.એમ.સી.એ અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત ‘પ્રતીક્ષા’ બંગલાની એક દિવાલ તોડવાની તૈયારી કરી રહ્યું છે… ત્યારે હવે હવે બીગ-બીના બંગલાને તોડવા માટે મનસે પણ મેદાને આવ્યું છે… અને બુધવારે રાતે મનસે દ્વારા અમિતાભ બચ્ચનના ઘર બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું જેમાં મોટા અક્ષરે લખવામાં આવ્યું કે, ‘બિગ-બી પોતાનું મોટું દિલ બતાવે’.. મહત્વનું છે […]

watch video
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન, ઈલાજ કરી રહેલા ડૉક્ટરની પ્રતિક્રિયા Watch Video
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન, ઈલાજ કરી રહેલા ડૉક્ટરની પ્રતિક્રિયા

બોલિવુડ અભિનેતા દિલીપકુમારનું નિધન થયું છે. 98 વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું હતુ. છેલ્લા 8 દિવસથી ICUમાં હતા.  

watch video
બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન Watch Video
બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન

બોલિવુડ અભિનેતા દિલીપકુમારનું નિધન થયું છે. 98 વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું. છેલ્લા 8 દિવસથી ICUમાં હતા. સવારે 7.30 કલાકે લીધા અંતિમશ્વાસ. બોલિવુડમાં ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા હતા. 1994માં દાદા સાહેબ ફાળકે એવોર્ડે મળ્યો હતો. જ્વારભાટા નામની ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી.  

watch video

BHAKTI

વિષ્ણુનાં એવા સાત ચમત્કારિક મંત્રો Watch Video
વિષ્ણુનાં એવા સાત ચમત્કારિક મંત્રો

નારાયણ જેમણે સમસ્ત બ્રંહ્માંડનું સર્જન કર્યુ કહેવાય છે કે ત્રણેય લોકનાં કણકણમાં છે વિષ્ણુનો વાસ. અને એમાં પણ પીપળનાં વૃક્ષમાં નારાયણ બિરાજીત હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ભક્તોની ઈચ્છા તેમની અપેક્ષા પ્રમાણે જ શ્રી હરિ તેમને ફળપ્રાપ્તિ કરાવે છે તો આવો આજે વિષ્ણુનાં એવા સાત ચમત્કારિક મંત્રો જાણીએ કે જેનાથી સાત વરદાનની થશે પ્રાપ્તિ.

watch video
મહેસાણાનાં રણેલા ગામમાં બિરાજમાન પ્રભુ શ્રી રામના કરો દર્શન Watch Video
મહેસાણાનાં રણેલા ગામમાં બિરાજમાન પ્રભુ શ્રી રામના કરો દર્શન

મહેસાણા જીલ્લાનાં બહુચરાજી તાલુકાના રણેલા ગામમાં બિરાજમાન છે પ્રભુ શ્રી રામ. અહીં આ મંદિરમાં પ્રભુ શ્રી રામ પોતાના રામ દરબાર સાથે બિરાજમાન છે. પ્રભુ શ્રી રામ ભાઈ લક્ષ્મણ સાથે સીતાજી તેમજ તેમના અતિપ્રિય એવા હનુમાનજી સાથે બિરાજમાન છે. આ સ્થાનક ના દર્શન માત્ર થી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થતી હોવાની છે માન્યતા.

watch video
જાણો આપનું આજનું રાશિફળ અને આજનો દિવસ કેવો રહેશે Watch Video
જાણો આપનું આજનું રાશિફળ અને આજનો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]

watch video
જાણો, ગણપતિ બાપ્પાની અસીમ કૃપા માટે કેવી રીતે કરવી પૂજા Watch Video
જાણો, ગણપતિ બાપ્પાની અસીમ કૃપા માટે કેવી રીતે કરવી પૂજા

ઈશ્વરની કૃપા માટે તેમની પ્રિય વસ્તુથી પૂજન કરવાનો મહિમા રહેલો છે. ત્યારે કળિયુગમાં જેને પ્રથમ પૂજનિય અને શીઘ્ર ફળ આપનાર દેવ કહેવામાં આવ્યા છે તેવા ગણપતિ બાપ્પાની અસીમ કૃપા માટે તેમની પૂજા કઈ સામગ્રીથી કરશો અને કયો કરવો મંત્રજાપ. વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

watch video
આવો જાણીએ અને મેળવીએ ગજાનનના આશિર્વાદ Watch Video
આવો જાણીએ અને મેળવીએ ગજાનનના આશિર્વાદ

દેશના પ્રથમ જયોર્તિલીંગ સોમનાથ મહાદેવની યાત્રા ત્ચારે જ પુર્ણ થાય છે જયારે મંદીરના પ્રવેશ પહેલા ઉત્તરે બીરાજમાન કપર્દી વિનાયકજીના દર્શન થાય. કહેવાય છે કે સોમનાથ મહાદેવના દર્શન કરતા પહેલા ભક્તો કપર્દી વિનાયક મંદિરમાં ગજાનન ગણેશના દર્શન કરે છે અને પછી જ સોમનાથ દાદાના દર્શને જાય છે તો આખરે શું છે કપર્દી વિનાયક મંદિરનો ઇતિહાસ. આવો […]

watch video
જાણો આપનું આજનું રાશિફળ અને આજનો દિવસ કેવો રહેશે Watch Video
જાણો આપનું આજનું રાશિફળ અને આજનો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ. જાણો આજનું રાશિફળ : સંદેશ ન્યૂઝ ટીવીની એપ્લિકેશન ડાઉનલોડ કરવા […]

watch video

SAAVDHAN GUJARAT

સુરતમાં એક જમીન દલાલ બન્યો બુટલેગર Watch Video
સુરતમાં એક જમીન દલાલ બન્યો બુટલેગર

સુરતમાં એક જમીન દલાલ બન્યો બુટલેગર.. આ જમીન દલાલે પોતાના મકાનમાં જ દારૂ બનાવવાનું શરૂ કર્યું.. પોલીસે આ જમીન દલાલના ઘરમાં રેડ કરી આલ્કોહોલ સહિત દારૂ બનાવવાનો સામાન કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે. આવો જોઈએ શા માટે જમીન દલાલ બન્યો બુટલેગર .

watch video
અમદાવાદના એસજી હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાંથી ટુ વ્હિલર ચોરી કરતી ટોળકી ઝડપાઈ Watch Video
અમદાવાદના એસજી હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાંથી ટુ વ્હિલર ચોરી કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદના એસજી હાઈવે અને તેની આસપાસના વિસ્તારોમાંથી ટુ વ્હિલર ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીના 2 સગારીતને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કેવી રીતે વાહનોની ચોરી કરતા.. કેવી રીતે આવ્યા પોલીસ સકંજામાં જોઈએ આ રિપોર્ટમાં..

watch video
વેપારી સાથે મિત્રતા કેળવી 3 શાતિર ઠગે વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો Watch Video
વેપારી સાથે મિત્રતા કેળવી 3 શાતિર ઠગે વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો

અમદાવાદના એક વેપારી લાલચમાં છેતરાયો.. વેપારી સાથે મિત્રતા કેળવી 3 શાતિર ઠગે વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો.. અને ટુકડે ટુકડે કરીને વેપારી પાસેથી 65 લાખ રૂપિયા સેરવી લીધા.. વેપારીની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય શાતિર આરોપીને ઝડપી લીધા છે.. આવો જોઈએ કોણ છે આ શાતિર ઠગ અને કેવી રીતે વેપારી સાથે વિશ્વાસઘાત કરી લાખોની ઠગાઇ આચરી…

watch video
અમદાવાદમાં કરોડોની લૂંટનો પ્રયાસ થયો. Watch Video
અમદાવાદમાં કરોડોની લૂંટનો પ્રયાસ થયો.

અમદાવાદમાં કરોડોની લૂંટનો પ્રયાસ થયો.. જોકે કર્મચારીની સતર્કતાના કારણે લૂંટારૂનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. અને લૂંટારૂ આવી ગયો પોલીસ સકંજામાં…. કોણ છે લૂંટ કરનાર આરોપી.. કેવી રીતે ચલાવી લૂંટ.. અને કર્મચારીએ કેવી રીતે આ લૂંટને નિષ્ફળ બનાવી તે પણ જોઈએ..

watch video
ક્રાઇમ એલર્ટ હેડલાઈન 11PM – 27.07.2021 Watch Video
ક્રાઇમ એલર્ટ હેડલાઈન 11PM – 27.07.2021

ક્રાઇમ એલર્ટ હેડલાઈન 11PM – 27.07.2021

watch video
રાજકોટમાં ધોળા દિવસે એક ગર્ભવતી મહિલાની હત્યા કરવામાં આવી. Watch Video
રાજકોટમાં ધોળા દિવસે એક ગર્ભવતી મહિલાની હત્યા કરવામાં આવી.

રાજકોટમાં ધોળા દિવસે એક ગર્ભવતી મહિલાની હત્યા કરવામાં આવી.. દેશી કટ્ટા વડે મહિલાની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો.. જો કે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ પરપ્રાંતિય હત્યારાને ઝડપી પાડ્યો છે.. કોણ છે હત્યારો અને શા માટે એક ગર્ભવતી મહિલાને મોતને ઘાટ ઉતારી…શું છે ઘટનાની હકિકત જુઓ આ રિપોર્ટમાં

watch video

HEALTH SHOW

કોરોના વેક્સિનનાં પહેલા ડોઝ બાદ 21 હજારથી વધુ લોકો સંક્રમિત Watch Video
કોરોના વેક્સિનનાં પહેલા ડોઝ બાદ 21 હજારથી વધુ લોકો સંક્રમિત

કોરોના વેક્સિનની પહેલી ડોઝ લીધા બાદ 21 હજારથી વધુ લોકો વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે 5,500થી વધુ લોકો બીજો ડોઝ લીધા બાદ સંક્રમિત થયા છે આ જાણકારી કેન્દ્રએ આપી છે. કેન્દ્રીય ફાર્માસ્યુટિકલ સચિવ ડોક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે 17 લાખ 37 હજાર 178 લોકોએ કોવેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. જેમાંથી 0.04 ટકા લોકો કોરોના […]

watch video
વિદ્યાર્થીઓમાં કોરોનાના કારણે વધી રહ્યો છે માનસિક તણાવ Watch Video
વિદ્યાર્થીઓમાં કોરોનાના કારણે વધી રહ્યો છે માનસિક તણાવ

રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે શહેરથી લઈને ગામડાઓ સુધી તમામ જગ્યાએ લોકો કંટાળી ગયા છે. લોકોની માનસિક સ્થિતિ પણ બદલાઈ રહી છે. ત્યારે હવે એવું સામે આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓમાં કોરોનાના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે.

watch video
કોરોનાના સંક્રમણથી બાળકોને કેવી રીતે બચાવશો ? Watch Video
કોરોનાના સંક્રમણથી બાળકોને કેવી રીતે બચાવશો ?

બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આ વખતે બાળકોમાં પણ કોરોના વાયરસ ઝોખમી બની રહ્યો છે. સરકારના જણાવ્યા પ્રમાણે, 18 રાજ્યમાં વાયરસના નવા વેરિએન્ટ્સ મળ્યા હતા, જે ઝડપી સંક્રમણ ફેલાવી શકે એમ છે. તો બાળકો સાવચેતી ના રાખતા તેનામાં સંક્રમણ વધુ ફેલાય છે. બાળકો આટલા બધા દિવસથી વાયરસથી ઘરમાં સુરક્ષિત હતાં, જેને કારણે તેમનામાં હજુ […]

watch video
ડોકટરોના મતે કોરોનાથી બચવા રસી એજ અસરકારક ઉપાય છે Watch Video
ડોકટરોના મતે કોરોનાથી બચવા રસી એજ અસરકારક ઉપાય છે

ગુજરાતમાં યુકે સ્ટ્રેઇન છે કોરોનાના કેસ વધવા પાછળ જવાબદાર. આ સ્ટ્રેઇન ઘાતક નથી પરંતુ કોરોનાથી બચવા રસી જરૂર અસરકારક છે તેમ ડોક્ટર જણાવી રહ્યા છે.

watch video
સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે બન્યો મોટો ખતરો, બેંગ્લોરમાં 430 સંક્રમિત Watch Video
સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે બન્યો મોટો ખતરો, બેંગ્લોરમાં 430 સંક્રમિત

સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેન ચેપી જોવા મળ્યો છે. 10 વર્ષથી ઓછી વયના બાળકોમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે. બેંગ્લોરમાં 430 બાળકો સંક્રમિત થયા એવું SMC કમિ. દ્વારા કહેવામાં આવ્યું છે. બાળકોને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ કરાઈ અને બાળકોને કામ વગર બહાર જતા રોકવાનું કહેવામાં આવ્યું છે.  

watch video
સાવધાન : તબીબોના મતે કોરોનાનું ઈન્ડિયન મ્યૂટેશન ખૂબ જ ખતરનાક Watch Video
સાવધાન : તબીબોના મતે કોરોનાનું ઈન્ડિયન મ્યૂટેશન ખૂબ જ ખતરનાક

કોરોનાના નવા વેરિએન્ટને લઈને તબીબોની ચિંતામાં વધારો થયો છે. કોરોનાનું ઈન્ડિયન મ્યુટેશન ખૂબ જ ખતરનાક હોવાનું તબીબોનું કહેવું છે. સાથે જ એપ્રિલના અંત સુધીમાં કોરોના વધવાની ચિંતા પણ વ્યક્ત કરી.

watch video

RECIPE

આ રીતે બનાવો “સબ્ઝ સોયા કબાબ” Watch Video
આ રીતે બનાવો “સબ્ઝ સોયા કબાબ”

ખાના ખજાનામાં જોઇએ કઇ રીતે બનાવાય આજની ડિસ  “સબ્ઝ સોયા કબાબ”

watch video
બનાવતા શીખો ચટાકેદાર વેજીટેબલ બર્ગર Watch Video
બનાવતા શીખો ચટાકેદાર વેજીટેબલ બર્ગર

બનાવતા શીખો ચટાકેદાર વેજીટેબલ બર્ગર

watch video
જાણો પનીરથી કેવી રીતે બને છે મલેશિયન સાટે Watch Video
જાણો પનીરથી કેવી રીતે બને છે મલેશિયન સાટે

આજના સમયમાં આપણા દેશમાં ઘણીબધી બીજા દેશોની વાનગીઓ હોટલમાં બનાવવામાં આવે છે. આ વિવિધ વાનગીઓ બાળકોને જેટલી ગમે છે એટલી જ આપણને પણ ગમે છે. તો આજે અમે તમારા માટે મલેશિયન સાટેની વાનગી લઇને આવ્યા છીએ. મલેશિયન સાટે બનાવવી સહેલી છે અને ઝડપથી બની પણ જાય છે. જેમા પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો […]

watch video
આ રીતે બનાવો “લેમન રિસોટો વિથ કેપ્સિકમ ડીપ” Watch Video
આ રીતે બનાવો “લેમન રિસોટો વિથ કેપ્સિકમ ડીપ”

આ રીતે બનાવો લેમન રિસોટો વિથ કેપ્સિકમ ડીપ

watch video
આવી રીતે બનાવો “પનીર ભુજીયા”ની અનોખી સબ્જી Watch Video
આવી રીતે બનાવો “પનીર ભુજીયા”ની અનોખી સબ્જી

આજે ખાના ખજાનામાં આપણે જાણીએ અનોખી સબ્જી “પનીર ભુજીયા” બનાવાની રીત.  

watch video
ખાના ખજાના : આ રીતે બનાવો “કેબેજ મલાઈ સેન્ડવીચ” Watch Video
ખાના ખજાના : આ રીતે બનાવો “કેબેજ મલાઈ સેન્ડવીચ”

ખાના ખજાનામાં આ રીતે બનાવો “કેબેજ મલાઈ સેન્ડવીચ”

watch video

SUCCESS STORY

વિલાસબા વાઘેલા નેશનલ ગેમ્સમાં 80 મીટર વિધ્ન દોડમાં મેળવ્યું ચોથું સ્થાન Watch Video
વિલાસબા વાઘેલા નેશનલ ગેમ્સમાં 80 મીટર વિધ્ન દોડમાં મેળવ્યું ચોથું સ્થાન

બનાસકાંઠાની દીકરીએ દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો. મહારાષ્ટ્રમાં યોજાયેલ નેશનલ ગેમ્સમાં 80 મીટર વિધ્ન દોડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને ચોથુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય તે કહેવતને સાર્થક કરતી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાનકડા નાની ભાખર ગામની વિલાસબા વાઘેલા નામની દિકરી એકદમ સ્લમ પરિવારમાંથી આવતી આ દિકરીએ મહારાષ્ટ્રમાં […]

watch video
ઠંડા પ્રદેશમાં જોવા મળતા રંગબેરંગી ફ્લાવર હવે કચ્છના બજારમાં Watch Video
ઠંડા પ્રદેશમાં જોવા મળતા રંગબેરંગી ફ્લાવર હવે કચ્છના બજારમાં

સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં જોવા મળતા રંગબેરંગી ફ્લાવર હવે કચ્છની બજારમાં પણ જોવા મળે છે. ભૂજના દહીંસરા ગામના ખેડૂતે તેની અથાક મહેનતથી આ શક્ય કરી બતાવ્યુ છે.  

watch video
પાટણના પ્રગતિશીલ ખેડૂતની વાત મન કી બાત પર Watch Video
પાટણના પ્રગતિશીલ ખેડૂતની વાત મન કી બાત પર

પાટણના પ્રગતિશીલ ખેડૂતની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે. મન કી બાતમાં પાટણના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈની ઓર્ગેનિક પદ્ધતિથી સરગવાની ખેતીની સરાહના કરી છે.

watch video
આ ગામના લોકોને દરિયાનુ ખારૂં પાણી હવે મીઠું લાગવા લાગ્યુ, જાણો શું છે કારણ Watch Video
આ ગામના લોકોને દરિયાનુ ખારૂં પાણી હવે મીઠું લાગવા લાગ્યુ, જાણો શું છે કારણ

એક નાનકડી શોધ વર્ષો જૂની મુશ્કેલી દૂર કરી શકે છે. અને તેનુ ઉદાહરણ જોવા મળ્યુ મોરબી જિલ્લાના માળીયા મીયાંણા તાલુકામાં. જ્યાં પાણી માટે વર્ષોથી વલખાં મારતા ગ્રામજનોને દરિયાનુ ખારૂં પાણી હવે મીઠું લાગવા લાગ્યુ છે.  

watch video
સુરેન્દ્રનગર: થાનગઢ તાલુકાની છેવાડાના ગામ સરોડીની શાળા મોડેલ સ્કૂલ બની Watch Video
સુરેન્દ્રનગર: થાનગઢ તાલુકાની છેવાડાના ગામ સરોડીની શાળા મોડેલ સ્કૂલ બની

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની છેવાડાના ગામ સરોડીની પ્રાથમિક શાળા જેની પ્રેરણા લેવા શિક્ષકો અહિં આવે છs. એક સમય હતો કે, અહિં કોઈ શિક્ષક નોકરી કરવા માટે પણ તૈયાર ન હતો, પરંતુ આજે આ શાળા મોડેલ સ્કૂલ બની છે.  

watch video
જૂનાગઢ જિલ્લમાં પ્રથમવાર સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું Watch Video
જૂનાગઢ જિલ્લમાં પ્રથમવાર સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું

ખેડૂતોએ પણ હવે ખેતી માટે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જૂનાગઢ જિલ્લમાં પ્રથમવાર સ્ટ્રોબેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. અને તેમાં ખેડૂતને સફળતા પણ મળી છે.  

watch video

CITIZEN JOURNALIST

NRI

કોરોનાને લઈ ન્યૂઝીલેન્ડનો નિર્ણય, ભારતથી આવતા-જતાં નાગરિકો પર પ્રતિબંધ Watch Video
કોરોનાને લઈ ન્યૂઝીલેન્ડનો નિર્ણય, ભારતથી આવતા-જતાં નાગરિકો પર પ્રતિબંધ

કોરોના સંક્રમણ વધતા ન્યૂઝીલેન્ડે નિર્ણય કર્યો છે. ભારતથી આવતા – જતાં નાગરિકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 11થી 28 એપ્રિલ સુધી અવરજવર પર પ્રતિબંધ લદાયો. ન્યૂઝીલેન્ડના PM જેસિંડા અર્ડેનને જાહેરાત કરી છે.

watch video
NRI સિટીઝનને બંધક બનાવી લૂંટ કરવામાં આવી Watch Video
NRI સિટીઝનને બંધક બનાવી લૂંટ કરવામાં આવી

NRI સિટીઝનને બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે. અમદાવાદના બહેરામપુરામાં આંખમાં મરચું નાંખી બંધક બનાવ્યા હતા. તેમાં કાગડાપીઠ પોલીસે તપાસ હાથ ધરી છે.  

watch video
દિલ્હી એરપોર્ટ પર ફસાયા 15 ગુજરાતી મુસાફરો Watch Video
દિલ્હી એરપોર્ટ પર ફસાયા 15 ગુજરાતી મુસાફરો

દિલ્હી એરપોર્ટ પર 15 ગુજરાતી મુસાફરો ફસાયા છે. બ્રિટનથી વિમાનમાં દિલ્હી આવ્યા હતા. એર ઈન્ડિયા દ્વારા પાસપોર્ટ જમા કર્યાનો આરોપ છે. પાસપોર્ટ જમા કરી દેતા અમદાવાની ફ્લાઈટ ચૂક્યા હતા. કોરોના ટેસ્ટ નેગેટિવ હોવા છતા યોગ્ય જવાબ નહીં અપાયો. અમદાવાદની 6.30ની ફ્લાઈટ ચૂકી જતા હાલાકી થઈ હતી.  

watch video
અમેરિકામાં મૂળ ગુજરાતી મેહુલ વશીનું અશ્વેત યુવકે ગળું દબાવી કરપીણ હત્યા Watch Video
અમેરિકામાં મૂળ ગુજરાતી મેહુલ વશીનું અશ્વેત યુવકે ગળું દબાવી કરપીણ હત્યા

અમેરિકા (America)માં વધુ એક ગુજરાતી (Gujarati)ની હત્યા લેવાયો છે. ગુજરાતના ગણદેવી (Ganadevi)ના મેહુલ વશી (Mehul Vashi)ની એટલાન્ટા (Atlanta)માં હત્યા કરી દેવામાં આવી છે. મોટેલ રીનોવેશન (Motel Renovation) બાબતે અશ્વેત યુવકે (Black youth)ગણદેવીના મેહુલ વશીની હત્યા કરી દીધી છે. જ્યોર્જિયા (Georgia)માં મેહુલ વશીનો પરિવાર સાથે રહેતા હતા. ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા […]

watch video
બે કચ્છી યુવાનના આફ્રિકાના દરિયામાં ડૂબતા મોત Watch Video
બે કચ્છી યુવાનના આફ્રિકાના દરિયામાં ડૂબતા મોત

બે કચ્છી યુવાનના દરિયામાં ડૂબતા મોત થયું. આફ્રિકાના મોમ્બાસાના દરિયામાં ડૂબતા મોત થયું છે. કેન્યાથી પરિવાર સાથે મોમ્બાસા ફરવા ગયા હતા. મૂળ માંડવીના નાગલપરના વતની હતા. કન્સ્ટ્રક્શન વ્યવસાય અર્થે કેન્યા સ્થાયી થયા હતા.

watch video
ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત Watch Video
ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત

ગુજરાતમાં પટેલ પરિવારની કારને USમાં અકસ્માત થયો. માતા-પિતાની નજર સામે જ 2 પુત્રએ તોડ્યો દમ. તાપીના બાજીપૂરા ગામમાં શોક છવાયો. અમેરિકાના હોસ્ટનમાં કારને નડ્યો અકસ્માત.

watch video

CONTEST

વડોદરામાં વોર્ડ 1માં કોંગ્રેસની જીત Watch Video
વડોદરામાં વોર્ડ 1માં કોંગ્રેસની જીત

આજે 6 મનપાની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે ભાજપ સાથે સાથે કોંગ્રેસ પણ પોતાની જીત નોંધાવી રહ્યું છે. વડોદરામાં વોર્ડ 1માં કોંગ્રેસની જીત થઈ ચૂકી છે.  

watch video
સંદેશ ન્યૂઝે રાજપથ ક્લબમાં કોર્પોરેટ કવીઝ-4નું કર્યું આયોજન Watch Video
સંદેશ ન્યૂઝે રાજપથ ક્લબમાં કોર્પોરેટ કવીઝ-4નું કર્યું આયોજન

ગુજરાતના સૌથી મોટા મીડિયા હાઉસ સંદેશ દ્વારા રાજપથ ક્લબમાં કોર્પોરેટર કવીઝ સીઝન -4 નું આયોજન કરવામાં આવ્યું હતું.

watch video
News Publisher Detail