સોલા પોલીસે ચોરી, લૂંટ અને મારામારી જેવી ઘટનાઓને બનતી અટકાવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો

September 14, 2021 290

Description

અમદાવાદમાં ચોરી, લૂંટ અને મારામારી જેવી ઘટનાઓ વધી રહી છે.. પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર, સોલા અને બોપલમાં 2 મહિનામાં ચોરી અને લૂંટની ઘટનાઓ બનતા પોલીસ સતર્ક બની છે.. સોલા પોલીસે આવી ઘટનાઓને બનતી અટકાવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે.. શું છે આ પ્રોજેક્ટનું નામ અને કેવી છે તેની કામગીરી આવો જોઈએ.

Leave Comments

News Publisher Detail