ટેક્ષ રાહત ને લઈ ટેમ્પોટ્રાવેલ્સ સંચાલકો RTO પહોંચ્યા

April 7, 2021 1760

Description

ટેક્ષ રાહત ને લઈ ટેમ્પોટ્રાવેલ્સ સંચાલકો RTO પહોંચ્યા. 70 ટેમ્પોટ્રાવેલ્સ લઈ RTO કચેરી પહોંચ્યા. રજુઆત પહેલા પોલિસ અને ટેમ્પોટ્રાવેલ્સ વચ્ચે બોલાચાલી થઈ. માસ્ક બાબતે થઈ બોલાચાલી. ધંધા પડી ભાંગ્યા છે તેવામાં 18 ને બદલે 36 હાજર ટેક્ષ કરતા ટેમ્પો ચાલકો પરેશાન થયા.

Leave Comments

News Publisher Detail