આંદોલનનાં 49માં દિવસે ખેડૂતોએ લોહરીની અગ્નિમાં કૃષિ કાયદાની કરી હોળી.. કહ્યું બુરાઇને સળગાવીને સરકારને આ સંદેશ છે કે કાયદા પરત લેશે તો જ અહીંથી જઇશું —————– કોવિશિલ્ડ બાદ હવે ભારત બાયોટેકની કોવેક્સિન રસી પણ 11 શહેરોમાં મોકલાઇ.. 55 લાખ ડોઝ ખરીદ્યા સરકારે.. ગુજરાતને કોવિશિલ્ડનો વધુ અઢી લાખનો જથ્થો મળ્યો —————– હવે કોરોના રસીકરણ મુદ્દે રાજકારણ […]
સુપ્રીમની કાયદાઓ પર રોક બાદ પણ ખેડૂત આંદોલન 49માં દિવસે પણ યથાવત્…ખેડૂતોએ લોહરી ત્રણેય કૃષિ કાયદાઓની કોપી સળગાવી કરી….. +++++++++++++++++ મથુરા પહોંચેલા ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું ખેડૂતોને ખબર જ નથી કે તેને શું જોઈએ છે…અન્ય લોકો તેને ભડકાવી રહ્યા છે… હેમા માલિનીના આ નિવેદનથી વિવાદ સર્જાયો… +++++++++++++++++++++++++ હરિયાણામાં ટેકાથી ચાલતી ભાજપ સરકાર સંકટમાં….નાયબ મુખ્યમંત્રી […]
Leave Comments